October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં ખેલ અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકના સહયોગથી ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ હરીફાઈનું આયોજન ગવર્મેન્‍ટ સ્‍કૂલ હોલ, મસાટ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં પુરુષ અને મહિલા વર્ગની અલગ અલગ હરીફાઈ રાખવામાં આવી હતી. આ હરીફાઈમાં વિજેતા બનનાર ખેલાડીઓને પ્રોત્‍સાહક ઈનામ આપી નવાજવામાં આવશે.

Related posts

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

vartmanpravah

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના સ્‍થાપના દિવસની આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

vartmanpravah

Leave a Comment