April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

દમણ જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ, ગ્રામસભા અને વોર્ડસભાના કરાતા આયોજનથી લોકોમાં આવી રહેલી જાગૃતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: દમણ જિલ્લામાં અગામી તા.13થી 15મી ઓગસ્‍ટ દરમિયાન યોજાનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે દરેક ગ્રામ પંચાયતો દ્વારા ચૌપાલ અને ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે. વોર્ડની ગ્રામસભામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સરપંચો, ઉપ સરપંચો અને વોર્ડ સભ્‍યો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલા લોક આંદોલનના સ્‍વરૂપથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમથી લોકોમાં દેશદાઝની ભાવના પણ પ્રગટ થઈ રહી છે.

તસવીરઃ રાહુલ ધોડી

Related posts

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

vartmanpravah

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

લોકસભા ચૂંટણી સંદર્ભે દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment