Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘દિવાળી’ પર્વની ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘દિવાળી’ તહેવારની અનોખી ઉજવણી થઈ. જેનાં ભાગરૂપે વિવિધ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ધોરમ 1 અને 2નાં વિદ્યાર્થીઓએ Draw and colour diya toran પ્રવૃત્તિ ધોરણ-3 અને 4નાં વિદ્યાર્થીઓએ Making diya by using craft paper પ્રવૃત્તિ, ધોરણ-5 અને 6નાં વિદ્યાર્થીઓએ Edible diya, Edible fire cracker પ્રવૃત્તિ, ધોરણ-7 અને વિદ્યાર્થીઓએ Latern making પ્રવૃત્તિ તેમજ ધોરણ-6 થી 12ના વિદ્યાર્થીઓ માટે સમૂહ રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સમગ્ર પ્રવૃત્તિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તેમજ વિજેતા વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયે શુભેચ્‍છાઓ આપી તેમને પ્રોત્‍સાહન પુરૂ પાડયુ હતું. આ સાથે તમામ વિદ્યાર્થીઓને દિવાળીની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

કીકરલાથી ચાર જેટલી મોટર સાયકલો પર દારૂનો જથ્‍થો પહોંચતો થાય તે પહેલા પોલીસ ત્રાટકી

vartmanpravah

પારડી વિશ્રામ હોટલ સામેથી દારૂ ભરેલ ઈનોવા કાર પકડતી પારડી પોલીસ

vartmanpravah

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્‍હીલ ચેર અર્પણ કરી

vartmanpravah

Leave a Comment