June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: દીવ જિલ્લાના 13 યુવકો યાત્રા કરી પરત ફરતા તેમના મિત્ર મંડળે ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, દીવ સુપર સિલ્‍વર મિત્ર મંડળના 13 મિત્રો દીવ થી ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર, કેદારનાથ બદ્રીનાથ વગેરે ધાર્મિક સ્‍થળોએ યાત્રા કરી પરત પોતાના વતન આવતા સુપર સિલ્‍વર મિત્ર મંડળએ પોતાના સાથીઓનું તિલક કરી હાર પહેરાવી, મિઠાઈ ખવડાવીને ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું, અને તેઓની સફળ યાત્રા માટે અભિનંદન પાઠવ્‍યા હતા, યાત્રા કરી પધારેલા મિત્રોએ જણાવ્‍યું હતું કે, તેઓએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વકયાત્રા કરી જે હંમેશા યાદગાર રહેશે, અમારી આ યાત્રા શાંતિપૂર્ણ અને સફળ નિવડી હતી.

Related posts

વાપીમાં મળસ્‍કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્‍તર્યા હતા

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

દમણ જિલ્લો બન્‍યો પાણીમગ્નઃ વરસાદની ચાલુ  રહેલી અણનમ ઈનિંગ

vartmanpravah

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

vartmanpravah

સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

દમણમાં વરકુંડ-એ ક્રિકેટ ક્‍લબ દ્વારા આયોજિત માહ્યાવંશી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ 2022 યોજાઈ

vartmanpravah

Leave a Comment