July 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ધો.3ના વિદ્યાર્થીએ સ્‍ટેટ લેવલની બેડમિન્‍ટન સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: ગુજરાત રાજ્‍ય બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે આયોજિત જૂનિયર બેડમિન્‍ટન ચેમ્‍પિયનશીપમાં વલસાડની સાર્વજનિક પ્રાથમિક વિદ્યાલયમાં ત્રીજા ધોરણમાં અભ્‍યાસ કરતા 10 વર્ષીય વિદ્યાર્થી અંકૂર જોષીએ બ્રોન્‍ઝ મેડલ સાથે ગુજરાતમાં ત્રીજુ સ્‍થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. અંકૂરે અંડર 11 ગુજરાત રાજ્‍ય બેડમિન્‍ટન પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે મહેસાણા પોલીસ એકેડેમીના બેડમિન્‍ટન કોચ ઈરફાન મિર પાસે તાલીમ મેળવી હતી. જેથી અંકૂર જોષીએ વલસાડની સાથે મહેસાણા પોલીસ એકેડેમીનું પણ નામ ઝળહળતું કર્યું છે.

Related posts

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

vartmanpravah

વાપી નવા રેલવે પુલના મુખ્‍ય બિમ્‍બમાં કોટિંગ વગરના સળીયા વાપરવામાં આવ્‍યા

vartmanpravah

દમણના દાભેલ ચંચળ તળાવમાંથી મળી આવેલ અજાણ્‍યા પુરૂષની લાશના વાલી-વારસો સંપર્ક કરે

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પોલીસ દ્વારા ડીડ મોબાઈલ એપ લોન્ચ કરાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કાળઝાળ ગરમીથી પશુ-પક્ષી, જાનવરોની દયનીય સ્‍થિતિ : મુક જીવો બેહાલી ભોગવી રહ્યા છે

vartmanpravah

Leave a Comment