October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીના વીઆઈએ ઓડિટોરીયમ ખાતે તા.20-11-2022ને રવિવારના રોજ સવારે 9 કલાકે વૃષ્ટિ શાહનો આરંગત્રેમ કાર્યક્રમ યોજાશે.
ભરત નાટ્‍યમ નૃત્‍યની તાલિમ લીધા બાદ આ નૃત્‍યમાં નિપૂણતા આવતા નૃત્‍ય દિક્ષા સ્‍વરૂપ આરંગેત્રમ કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે. વાપીના વેપારી પ્રિયાંક શાહ અને વૈશાલી શાહની દિકરી વૃષ્ટિએ ભરત નાટ્‍યમની તાલીમ કલાગુરૂ ભાવનાબેન ભાવસાર પાસેથી મેળવ્‍યા બાદ આ નૃત્‍ય દિક્ષા સમારોહ ‘આરંગેત્રમ’નું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

વાપી સી-ટાઈપ પોલીસ ક્‍વાટર્સમાં રહેતા કોન્‍સ્‍ટેબલએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી : પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ વિદ્યાર્થીનીઓ કરાટેમાં ઝળકી

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment