October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા. ૧૮ નવેમ્બર

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત વલસાડ જિલ્લાની તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૯મી નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણી પ્રચાર અર્થે વલસાડના જુજવા ગામે ગ્રીનવૂડ ખાતે જાહેર સભામાં આવનાર હોવાથી વહીવટી કરણોસર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) ખાતે તા.૧૯મી નવેમ્બરના રોજ કચેરી સમય દરમિયાન મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા ઈંચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 3 દિવસ તીવ્ર ગરમીની ચેતવણી અપાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની કરેલી જાહેરાત

vartmanpravah

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment