October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

મુખ્‍યમંત્રીશ્રીને ભેટ આપેલી શામળાજી મંદિરની તસવીરઃ શામળાજી મંદિરના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે પણ કરાયેલી ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.26 : આજે ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે ગુજરાત ભાજપના યુવા નેતા અને પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા કન્‍વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને શામળાજી મંદિરના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા-વિચારણાં પણ કરી હતી. શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને શામળાજી મંદિરની તસવીર પણ ભેટ આપી હતી.

Related posts

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ આયુક્‍ત સૌરભ મિશ્રાએ 18 શ્રમિક પરિવારોને સામી હોળીએ કરાવી દિવાળીના આનંદની અનુભૂતિ

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે કરચગામ રોડ પરથી ટાટા ઇન્‍ટ્રામાં ગેરકાયદેસર ભરેલો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

vartmanpravah

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘બુથ સશક્‍તિકરણ અભિયાન’ અંતર્ગત મહત્‍વની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment