April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

લી કલબ ઓફ પારડી સહેલી દ્વારા ‘‘ફૂડ ફોર હંગર” કાર્યક્રમ અંતર્ગત ભોજન વિતરણ કાર્યકમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
પારડી, તા.16: સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ એવી લી ક્‍લબ ઓફ પારડી સહેલી દ્વારા ઝઘ્‍ અમીતાબેનના અધ્‍યક્ષતામાં ‘‘ફૂડ ફોર હંગર” પ્રોજેકટ અંતર્ગત પારડી તાલુકાના સુખેશ દેવજી ફળીયા ખાતે આવેલા આશ્રમ શાળામાં રહેતા 90 જેટલા બાળકોને પાઉંભાજી, પુલાવ, કચુંબર જેવા પૌષ્ટિક ભોજન કરાવ્‍યુ હતું. આ અગાઉ પણ એમણે પારડી ખાતે આવેલ માનસિક રીતે ક્ષતિગ્રસ્‍ત બાળકોની વાત્‍સલ્‍ય સ્‍કૂલમાં પણ આજ રીતેનો કાર્યક્રમ આપી એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું. આ કાર્યક્રમમાં ઝઘ્‍ અમીતાબેન સહિત કલબના દસ અન્‍ય મેમ્‍બરો ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

Related posts

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

સોનવાડા ગામે ઘરમાં આગ લાગતા મચી અફરાતફરી

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલ વર્ગ-4ના કર્મચારીઓએ કેટલીક માંગણીઓ સાથે હંગામો મચાવ્‍યો

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment