September 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

ફેડરલ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા સીલ કરાઈ : એફિડેવિટ બાદ બરોડા બેંકનું સીલ હટાવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ગુજરાતમાં હોસ્‍પિટલ અને જાહેર સ્‍થળો ઉપર વધી રહેલા આગના બનાવો બાદ ગુજરાત હાઈકોર્ટે ફરમાર જાહેર કરેલ છે કે જે ઈમારતો-ઓફિસો, હોસ્‍પિટલએ ફાયર સેફટી એન.ઓ.સી.ના લીધેલ હોય તેમને સીલ મારી દીધા હતા.
વલસાડ પાલિકા દ્વારા કરાયેલ ફાયર સેફટી એન.ઓ.સી. ચેકિંગ કાર્યવાહીમાં મોટા બજારમાં કાર્યરત ફેડરલ બેંક અને પંજાબ નેશનલ બેંક તથા તિથલ રોડ મહાલક્ષ્મી ટાવરપાસે કાર્યરત બેંક ઓફ બરોડા પાસે ફાયર સેફટી એન.ઓ.સી. નહીં હોવાથી તત્‍કાલ અસરથી ત્રણેય બેંકને સીલ મારી દેવાયા હતા. અલબત્ત સાંજ સુધીમાં બેંક ઓફ બરોડાએ પાલિકામાં એફિડેવિટ રજૂ કરેલ તેથી તેનું સીલ હટાવાયું હતું પરંતુ ફેડરલ અને પી.એન.બી. બેંકોએ આજે સોમવારે દોડધામ આરંભી દીધી હતી.

Related posts

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah

દમણ જિ.પં. દ્વારા આયોજીત ગ્રામીણ રમત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં જય સોપાની બારિયાવાડની ટીમ ચેમ્‍પિયનઃ ભાઠૈયા રનર્સ અપ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

વલસાડમાં તિથલ ખાતે ભવ્‍ય રજત જયંતિ મહોત્‍સવ અને સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલુ આયોજનઃ 102 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

Leave a Comment