December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

નિમિતે શોભાયાત્રા કાઢવામા આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: સેલવાસ ભુરકુડ ફળિયા વિસ્‍તારમાં આવેલ અયપ્‍પા મંદિરમાં 41 દિવસીય મંડલપૂજા મહોત્‍સવ ચાલી રહ્યો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું, આ મહોત્‍સવમાં ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્‍યુંહતું. જેમાં ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો. 27 ડિસેમ્‍બર સુધી ચાલેલા મંડલપૂજા મહોત્‍સવના અંતિમ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે મંદિરમાંથી પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા રૂપે ગાયત્રી મંદિર સુધી લઈ જઈ ફરી પરત ભૂરકુડ ફળિયા સ્‍થિત અયપ્‍પા મંદિરે સંપન્ન કરાઈ હતી. આ શોભાયાત્રામાં મલયાલમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો જોડાયા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

ધરમપુરના સિદુમ્‍બર ગામે માન નદીના બ્રિજ ઉપરથી જીવના જોખમે નિકળી અંતિમયાત્રા

vartmanpravah

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર અજાણ્‍યા વાહને મોપેડને ટક્કર મારતા સવાર માતા-પુત્રી પૈકી માતાનું મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah

Leave a Comment