September 1, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.30: મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલી ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં નુમા ઈન્‍ડિયા અકાદમીના બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણની વિદ્યાર્થી પૂર્વીશા ડેકા અને સની સિંગનું ‘ખેલો ઈન્‍ડિયા યોગાસના-આર્ટિસ્‍ટિક સિંગલ ઈવેન્‍ટમાં પસંદગી થઈ છે. આ બંને વિદ્યાર્થીઓ અને ટીમ મેનેજર નિકિતા ઉદેશીની સાથે ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સમાં ભાગ લેવા માટે આજે 30મી જાન્‍યુઆરીના રોજ ઉજ્જૈન જવા રવાના થયા હતા.

આ ઉપલબ્‍ધિ માટે નુમા ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર આકાશ ઉદેશી અને નુમા ઈન્‍ડિયાના સેક્રેટરી અર્જુન ઉદેશીએ બંને વિદ્યાર્થીનીઓને શાનદાર પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી.

Related posts

વલસાડ હાઈવે ઉપર બારડોલીથી મુંબઈ જવા નિકળેલ બાઈક રાઈડર યુવાનના બાઈકને વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

vartmanpravah

ભારત સરકારના સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના નોમેડિક અને સેમી નોમેડિક સમુદાય માટેના ડેવલપમેન્‍ટ અને વેલફેર બોર્ડના સભ્‍ય મિત્તલ પટેલે દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment