October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથું ઉંચક્‍યું છે. વલસાડ જિલ્લામાં આજે કોરોનાના 21 નવા કેસ નોંધાતા કુલ એક્‍ટિવ કેસનો આંક 145 સુધી પહોંચ્‍યો છે. આજે વલસાડ તાલુકામાં 9, પારડી તાલુકામાં 2, વાપી તાલુકામાં 6, ઉમરગામ તાલુકામાં 2 અને કપરાડા તાલુકામાં 2 કેસ નોંધાયા છે જ્‍યારે ધરમપુર તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી. આજે વલસાડ જિલ્લામાં કોરોનાના 21 નવા દર્દીઓ નોંધાયા છે અને આજે 22 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ છે.

Related posts

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્‍થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજી

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત 1લી ઓક્‍ટોબરે દમણના દેવકા બીચ ખાતે મહા સફાઈ અભિયાનનું આયોજન

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

vartmanpravah

Leave a Comment