October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી સોના દર્શન પાસે પાર્ક કરેલી ઈકો કારમાંથી 35 હજારના સાઈલેન્‍સરનીᅠચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.31: પારડી શહેરમાં નેશનલ હાઈવે સ્‍થિત આવેલા સોના દર્શનᅠએપાર્ટમેન્‍ટમાં ફલેટ નંબર 101 માંᅠરહેતા અમિતભાઈ જયંતીલાલ વાછાણી વાપી ખાતે બજરંગ સેલ્‍સ નામની ઓઈલની દુકાન ચલાવતા હોવાથી તેમણે પોતાના વપરાશ માટે ઈકો કાર રાખી હતી. જે ઈકો કાર નં.જીજે 15 સીએમ 6647 લઈને ગત 16 જાન્‍યુઆરીએ વાપી દુકાનેથી સાંજે પારડી ઘરે આવી એપાર્ટમેન્‍ટના ખુલ્લા પાર્કિંગમાં પાર્ક કરી હતી જે બાદ બીજા દિવસે 27 જાન્‍યુઆરીના સવારે દુકાને જવા કારમાં બેસી કાર ચાલુ કરવા જતાંᅠજોર જોરથી અવાજ આવ્‍યો હતો અને નીચે ઉતરી જોતાᅠકારનુંᅠસાઈલેન્‍સર જ ગાયબ હતું જે ચોરાઈ ગયું હતું જેથી તેમણે આજુ-બાજુᅠશોધખોળ બાદ પારડી પોલીસ મથકે તેમના કારનું રૂા.3500ના સાઈલેન્‍સરનીᅠચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

Related posts

દાનહ પોલીસે ઓનલાઇન છેતરપીંડી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ : આરોપીઓ પાસેથી 1,51,900 રૂપિયા અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા

vartmanpravah

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

vartmanpravah

પારડીમાં ટ્રકે કારને ટક્કર મારતા કાર હાઈવેની ગ્રીલ તોડી સોસાયટીમાં ઘુસી

vartmanpravah

વાપીનું ગૌરવ: આરજીયુએચએસ – કર્ણાટક યુનિવર્સિટીમાં ડૉ.અદિતિ ગાંધીએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment