December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

કપરાડાના છેવાડાના બારપુડા ગ્રામપંચાયત ખાતે ઉપ સરપંચની વરણી માટે યોજાયેલી પ્રથમ ગ્રામસભા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.20
વલસાડ જિલ્લાના કપરાડા જુથ બારપુડા ગ્રામ પંચાયત હોલમાં ઉપ સરપંચની વરણી માટે પ્રથમ સભા યોજવામાં આવી જે પ્રથમ સભામાં આઇ.આર.ડી.પી. અધિકારી શ્રી કૌશીકભાઈ પટેલ, કપરાડા તથા તલાટી કમ મંત્રી શ્રી જયેશભાઈ પટેલ તથા ગ્રામ પંચાયતના નવનિયુક્‍ત ચૂંટાયેલ સરપંચ શ્રીમતિ યશવંતીબેન એમ. ચૌધરી, સભ્‍યશ્રીઓ આજની સભામાં ઉપ સરપંચ શ્રી પ્રદીપભાઈ દળવીને સર્વાનુમતે બિન હરીફ જાહેર કરવામાં આવ્‍યા હતા. આજની પ્રથમ ગ્રામસભામાં પેસા કાયદાની અમલવારી કરવામાં આવે જેબાબતે ‘જય આદિવાસી મહાસંઘ’ કપરાડાના પ્રમુખ શ્રી ભાસ્‍કરભાઈ પી. શિંગાડે આવેદનપત્ર આઇ.આર.ડી.પી. અધિકારી શ્રી કૌશીકભાઈ પટેલ- કપરાડા તથા તલાટી કમ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. જેથી દરેક આદિવાસી સમાજના પ્રશ્નનો આર્થિક, સમાજીક તથા ગ્રામપંચાયતના સર્વાંગી વિકાસ થાય.

Related posts

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

સોનવાડામાં ગણપતિ મંડપમાં જુગાર રમતાપાંચ ઝડપાયા-બે ફરાર

vartmanpravah

વાપી છીરી, રામનગરના વાહન-ઘરફોડ ચોરી કરનાર બે ઈસમોને જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયા

vartmanpravah

દેશના ભવ્‍ય ઈતિહાસને જીવંત કરતા પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું આહ્‌વાન

vartmanpravah

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

vartmanpravah

Leave a Comment