August 31, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.03 : વલસાડ ડેપોથી સાળંગપુર કષ્‍ટભંજન મંદિર સુધી એસટી બસ સેવાનો આરંભ કરવામાં આવ્‍યો છે. આ બસ રાતે ત્‍યાંજ રોકાશે અને બીજા દિવસે સવારે 10 વાગે વલસાડ માટે રિટર્ન આવશે.
દક્ષિણ ગુજરાતથી સાળંગપુર કષ્‍ટભંજન દેવના દર્શન કરવા માટે મોટી સંખ્‍યામાં લોકો જાય છે જેને લઈને એસટી બસ સેવા શરૂઆત અર્થે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્‍યારે આજરોજ વલસાડ એસટી ડેપો ખાતેથી સાળંગપુર સુધીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જેને લઈને કષ્‍ટભંજન દેવનાં દર્શનાર્થીઓમાં આનંદ છવાયો છે.

Related posts

વાપીની મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમન પુરસ્‍કાર એનાયત

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment