October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોન યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: આગામી તા.12 ફેબ્રુવારીના રવિવારના દિવસે વહેલી સવારે, ઉપાસના લાયન્‍સ સ્‍કૂલથી શરૂ કરી અંભેટી સુધીની પાંચ, દશ અને પંદર કિલોમિટરની સાયકલની રેસ સાયક્‍લોથોન નામે યોજાનાર છે. સમગ્ર લાયન્‍સ પરિવાર દ્વારા પહેલીવાર આવી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાયક્‍લોથોન સ્‍પર્ધા બાળકીઓના શિક્ષણના લાભાર્થે યોજાઈ રહેલ છે. જરૂરી રજીસ્‍ટ્રેશન તેમજ અન્‍ય માહિતી માટે મોબાઈલ નં.9429269993 તેમજ 9824040420 ઉપર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવવામાં આવેલ છે.

Related posts

દાનહના દપાડામાં કંપની સ્‍ટાફની બસે મોપેડચાલકને મારેલી ટક્કરઃ મોપેડચાલક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે કચીગામ અને ભીમપોરમાં બાલવાડીના ઉદ્‌ઘાટન કરાયા

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ સંગઠન પર્વ-2024ના ચૂંટણી અધિકારી તરીકે દમણના તેજતર્રાર યુવા નેતા વિમલ પટેલની કરેલી નિમણૂક

vartmanpravah

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

vartmanpravah

Leave a Comment