April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04
વલસાડ જિલ્લામાં ન્‍યુ ગુજરાત પેટર્નના આયોજન માટે તાલુકા આદિજાતિ વિકાસ સીમતિની બેઠક તાલુકા કક્ષાએ યોજવામાં આવશે. જે અંતર્ગત તા.5/3/2022ના રોજ સવારે 11-00 કલાકે કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે તેમજ સાંજે 3-00 કલાકે તાલુકા પંચાયત કચેરી ઉમરગામના સભાખંડ ખાતે, તા.11/3/2022ના રોજ સવારે 11-30 કલાકે શિક્ષક સદન, ટીચર્સ સોસાયટી હોલ, કોલેજ રોડ, કપરાડા ખાતે, તા.16/3/2022ના રોજ સવારે 11-30 કલાકે તાલુકા સેવાસદન, મામલતદાર કચેરી પારડીના સભાખંડ ખાતે અને તા.19/03/2022ના રોજ સવારે 11-30કલાકે તાલુકા સેવાસદન, મામલતદાર કચેરી ધરમપુરના મીટિંગ હોલ ખાતે યોજાશે. આ બેઠકમાં 2022-23 માટે ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળ ગ્રામ-તાલુકા કક્ષાનું આયોજન મંજૂર કરવા તેમજ 2011-22ના વર્ષ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને હાજર રહેવા પ્રાયોજના વહીવટદાર વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ જિલ્લાના દમણવાડા મંડળના પ્રમુખ તરીકે વિષ્‍ણુભાઈ બાબુની વરણી – મગરવાડા મંડળના પ્રમુખ તરીકે ધનંજય બાલુ ધોડીની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ સિવિલમાંથી નવજાત શિશુની ચોરી : માત્ર બે કલાકમાં શિશુ ચોરનાર મહિલા પકડાઈ

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજમાં ‘ખાદી મહોત્‍સવ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વેસ્‍ટર્ન રેલ્‍વે જી.એમ.એ. વાપીમાં કાર્યરત ડી.એફ. સી.આઈ.એલ. પ્રોજેક્‍ટ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

vartmanpravah

Leave a Comment