September 26, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.09: વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.18 ફેબ્રુઆરીના રોજ સલવાવ સ્‍વામિનારાયણ ગુરુકુળમાં સવારે 8:30 કલાકે પૂજા યોજાનાર છે.
સમાજ તરફથી આયોજીત શિવપૂજામાં ઉપસ્‍થિત રહેવા માટે ભુદેવોને સમસ્‍ત બ્રહ્મ સમાજ કમીટી વાપી દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે તેમજ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવાની અપીલ કરવામાં આવી છે. પૂજા કાર્યક્રમમાં ફરાર બનાવવાનો હોવાથી અગાઉથી કમીટી સભ્‍ય મિતેશ ત્રિવેદી 9725809721, ઘનશ્‍યામભાઈ પંચોલી 9909941100, અમિત ભટ્ટ 9824302316 ઉપર વોટ્‍સએપના નામ નોંધાવી જાણ કરવાી વિનંતી કરવામાં આવી છે.

Related posts

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

સેલવાસ ન.પા.ની પાણીની લાઈનમાં ભંગાણઃ છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી બરબાદ

vartmanpravah

અનંત ચૌદસના દિવસે પારડીમાં 40 થી વધુ મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાયું

vartmanpravah

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

પારડીના સુખેશ રામપોરમાં છોડવાઓ ઉખેડવા બાબતે માર મારતો પાડોશી

vartmanpravah

Leave a Comment