September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં નિર્વષા થઈ બાઈક ઉપર નિકળેલા યુવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર

પરિવારે યુવાન અસ્‍થિર મગજ ધરાવતો હોવાનું જણાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ શહેરના ધરમપુર રોડ આર.પી.એફ. મેદાન પાસેથી આજે એક યુવાન નિર્વષા થઈને બાઈક ઉપર નિકળતા વાયરલ થયેલા વિડીયો થકી ચકચાર મચી જવા પામી હતી.
આર.પી.એફ. મેદાન વલસાડ રોડ ઉપર નિર્વષા થઈને બાઈક ચલાવી નિકળેલા યુવાનનો કેટલાક લોકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. ત્‍યારબાદ શહેરમાં ચકચાર મચી હતી. કહેવાય છે કે પોલીસે યુવક વિરૂધ્‍ધ 5 હજારનો દંડ ફટકારેલો તેથી યુવક નિર્વષા થઈને નિકળ્‍યો હતો તો બીજી તરફ પરિવારે બચાવ કરતા જણાવેલ કે યુવક અસ્‍થિર મગજ ધરાવે છે. જે હોય તે વલસાડ શહેરમાં નિર્વષા યુવાનનો વિડીયોએ ભારે ચર્ચા જગાવી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં પાછોતરા વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થતાં પ્રશાસન દ્વારા સર્વે હાથ ધરવા સેલવાસ ન.પા. કાઉન્‍સિર સુમનભાઈ પટેલની માંગ

vartmanpravah

ભારત સરકારની હોમ અફેર્સ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

વલસાડ પારનેરા હાઈવે પર કાર અને ટ્રક વચ્‍ચે થયેલ અકસ્‍માત જોવા ગયેલ યુવાનને અજાણી કારે ટક્કર મારતા મોત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment