December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનું કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.14 : આજે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ શ્રી આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ જિલ્લાના નવનિયુક્‍ત કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાની મુલાકાત કરી તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી શરદ પુરોહિત, કોષાધ્‍યક્ષ શ્રી આર.કે.શુક્‍લા, શ્રી પી.કે.સિંઘ, શ્રી જીતેન્‍દ્ર ગોદરા, શ્રી વિનિત વર્ગો તથા શ્રી કાનજીભાઈ ટંડેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ ઉદ્યોગોને પોતાનાથી થતી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્‍યું હતું.

Related posts

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને પતંગ, દોરી અને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણીની નોબત

vartmanpravah

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

vartmanpravah

વલસાડના બાળ કવિ ધનસુખલાલ પારેખનું જૈફ વયે નિધન

vartmanpravah

Leave a Comment