October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ. ખાતે આયોજીત કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોદય સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપીના વી.આઈ.એ. ખાતે યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધભ આધ્‍યાત્‍મિક ગુરૂ અને આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત સંસ્‍થા આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક પદ્મવિભૂષણ શ્રી શ્રી રવિશંકરજીના યોજાયેલ કોર્પોરેટ મીટ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશના સર્વોદય સમાજ સેવક ઉદ્યોગપતિ અને ગાંધીવાદી પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ શ્રી શ્રી રવિશંકરજીનું અભિવાદન કર્યું હતું અને તેના પ્રત્‍યુત્તરમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાને શાલ ઓઢાડી સન્‍માનિત કર્યા હતા.

Related posts

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલા એવોર્ડને પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખ

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment