December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16 માર્ચે આપણા સૌના માર્ગદર્શકને કર્તવ્‍યનિષ્ઠ ભાજપ ગુજરાત પ્રદેશનાં અધ્‍યક્ષ તથા સાંસદ તથા પેજકમિટીના પ્રણેતા શ્રી, નવસારી આદરણીય શ્રી સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ટી.બી. દર્દીઓને વાપી ગુંજન બ્રીઝ વ્‍યુહ ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં મુસ્‍કાન ફેમિલીના શ્રી રીમાબેન કાલાણી તથા અન્‍ય સભ્‍યો તથા વાપી નોટીફાઈડ મંડલ મહામંત્રી અને સામાજિક કાર્યકર શ્રી સુધીરભાઈ સાવલીયા અને પીએચસી ચલાના સ્‍ટાફ વિગેરે જોડાયા હતા. સૌ લાભાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી પાટીલજીના દીર્ઘાયુ આયુષ્‍ય માટે પ્રાર્થના કરી જન્‍મદિવસની ઊજવણી કરી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીનો યોજાયો પદગ્રહણસમારોહ પ્રમુખ તરીકે મિલનભાઈ પટેલની વરણીઃ મેઘાવીન પરમારને સોંપાયેલી સેક્રેટરીની જવાબદારીઃ કોષાધ્‍યક્ષ પદે વિરલસિંહ રાજપુતની નિયુક્‍તિ

vartmanpravah

પાવરગ્રિડના નિર્દેશક (પરિયોજના)નો કાર્યભાર સંભાળતા બુર્રા વામસી રામ મોહન

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કર્ણધાર બનતા નવિનભાઈ પટેલ:દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 31મી મે, ર023 સુધીનો રહેનારો કાર્યકાળ

vartmanpravah

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

vartmanpravah

Leave a Comment