October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધુમધામ પૂર્વક ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
ગુરૂવારે ચેટીચાંદ સિંધી સમાજનું નૂતન વર્ષ હોવાથી વાપી શહેર ગુંજન વિસ્‍તારમાં ચેટીચાંદની ધુમધામ પૂર્વક ઉજવણી સિંધી એસોસિએશન વાપી દ્વારા કરવામાં આવી હતી. જય ઝુલેલાલ ના જયનાદ સાથે રાહદારીઓ અને લોકોને નાસ્‍તા અને સરબતનું જાહેર વિતરણ કરવામાં આવ્‍યું હતું તેમજ સિંધી પરિવારોએ નવા વર્ષની એકબીજાને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

શિવ શિવા રેસીડેન્‍સી છરવાડા રામવાડી ખાતે આઠમના દિને માતાજીનો યજ્ઞ કરાયો

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

પારડીમાં નવરાત્રી દરમિયાન પિધ્‍ધડોની ખેર નહી

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment