(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ/કવરત્તી, તા.03
આજથી 1પથી 18 વર્ષના યુવાન અને યુવતીઓ માટે કોવિડ-19ના શરૂ થયેલા રાષ્ટ્રીય વ્યાપી રસીકરણ અભિયાનમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના ક્વરત્તી ખાતે સ્વયં ઉપસ્થિત રહી જોમ અને જુસ્સો વધાર્યો હતો.
પ્રશાસકશ્રીની ઉપસ્થિતિથી આરોગ્યકર્મીઓ અને યુવાનોમાં પણ રસીકરણ અભિયાનને સફળ બનાવવા ઉત્સાહનું વાતાવરણ દેખાયું હતું.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/01/PRASHASHAK.jpeg)