December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

બુરલા ગામનો હિતેશ કામળી રાતે વાપી એકાએક કંપનીમાં નોકરીએ જવા માટે નિકળ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: અંભેટી રોડ ઉપર પાવરગ્રીડ પાસે ગતરોજ રાત્રે ઘરેથી વાપી કંપનીમાં નોકરીએ જવા માટે નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા અકસ્‍માતમાંયુવાનનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.
અંભેટી નજીક બુરલા ગામના ખડુકવી ફળીયામાં રહેતો યુવાન હિતેશ પ્રભુભાઈ કામળી તેની યામાહા મો.સા. નં.જીજે 15 બી.એલ. 5697 લઈને ગતરાત્રે ઘરેથી નોકરીએ જવા નિકળ્‍યો હતો. હિતેશ વાપી જીઆઈડીસીમાં એકાપેકમાં નોકરી કરતો હતો. થર્ડશીફટમાં રાત્રે નોકરીએ જઈ રહ્યો હતો ત્‍યારે પાવરગ્રીડ પાસે હિતેશે બાઈક ઉપર કાબુ ગુમાવતા બાઈક ઝાડ સાથે ભટકાયું હતું. અકસ્‍માતમં ગંભીર ઈજાઓ થતા આશાસ્‍પદ યુવાનનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

ગુજરાતનું ગૌરવ-આદિવાસી સમાજનું અણમોલ નારી રત્‍ન: ટાંકલ ગામના ડો.રીટાબેન પટેલે આઈજી તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

vartmanpravah

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

vartmanpravah

Leave a Comment