January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની તા.25મી એપ્રિલની સૂચિત મુલાકાતના પગલે દમણમાં ઉત્‍સવનો માહોલ બની રહ્યો છે. પ્રધાનમંત્રી તરીકેના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ટચૂકડા દમણ-દીવ અને દાદરા નગર હવેલીને ખોબલે ખોબલે ભરીને આપ્‍યું હોવાથી સામાન્‍ય લોકો પણ પોતાના માનીતા નેતાને વધાવવા અને તેમનું ઋણ અદા કરવા અધિરા બન્‍યા છે.
પ્રધાનમંત્રીશ્રીના રોડ શો દરમિયાન આખું દમણ ઉમટી પડે એ પ્રકારનું આયોજન પ્રશાસન, વિવિધ સેવા સંગઠનો, વિવિધ સમાજ તથા ભાજપ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે અને પ્રધાનમંત્રીશ્રીએ દમણ પ્રત્‍યે બતાવેલી ઉદારતાની ચર્ચા પણ લોકો વચ્‍ચે જઈને કરવામાં આવી રહી છે.

Related posts

નવી દિલ્‍હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્‍ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્‍કાર એનાયત

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

દાનહના પોલીસ હેડક્‍વાર્ટર સેલવાસ ખાતે જન સુનાવણી કરાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્‍વેટર અર્પણકરાયા

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment