Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

દુકાન માલિકની સમય સુચકતા અને ફાયર સેફટી સાધનોથી આગ બુઝાવી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ નાની ખત્રીવાડમાં આજે મંગળવારે સવારે એક ટી સ્‍ટોલમાં અચાનક આગ લાગી ઉઠતા બજારમાં દોડધામ મચી ગઈ હતી.
વલસાડ નાની ખત્રીવાડ ભીડભંજન મંદિર પાસે આવેલ દિપક એન્‍ડ સન્‍સ નામના ટી સ્‍ટોલમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગ ભભુકી ઉઠીહતી. આગની જાણ પાલિકા ફાયરને કરવામાં આવતા ફાયરની ગાડી ઘટના સ્‍થળે આવી પહોંચી હતી પરંતુ દુકાનમાં ફાયર સેફટીના સાધનો હોવાથી સમય સુચકતા વાપરી સાધનોથી આગ વધુ ફેલાય તે પહેલાં કાબુ કરી લેવાઈ હતી. આગને લઈ આજુબાજુની દુકાનો તુરંત બંધ થવા લાગી હતી. જો કે આગથી અન્‍ય કોઈ ખાસ નુકશાન થવા પામ્‍યું નહોતું.

Related posts

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી પર્વમાં અભયમ 181 મહિલા હેલ્‍પલાઈન ટીમ મહિલા-યુવતીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

vartmanpravah

કપરાડા માંડવા પાસે સ્‍કૂલ બસના ડ્રાઈવર ઉપર ટ્રક ફળી વળતા સારવારમાં કરુણ મોત

vartmanpravah

Leave a Comment