July 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા અથોલામાં જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો.અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોની પ્રતિભાને નિખારવા અને તેમને પ્રોત્‍સાહિત કરવાના હેતુ સાથે શિક્ષણની ગુણવત્તા, નિપૂણ ભારત, પર્યાવરણ, બેટી બચાવો બેટી પઢાવો, દેશભક્‍તિ, સ્‍વચ્‍છતા, આધુનિક સમસ્‍યાઓ જેવી થીમ પર વિવિધ કળતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ભંડારી, દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાન, અથોલા વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય, ગામના સરપંચ, શાળાના આચાર્ય, સી.આર.સી. કો-ઓર્ડિનેટર જીજ્ઞાબેન,વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા એન્‍જિનિયર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment