September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વિનલ પટેલ હત્‍યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્‍ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલી દેવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી નજીક થાલા નહેર પાસે ગત તા.01/05/2023 ની રાત્રીના સમયે નિવૃત એએસઆઈના પુત્ર વિનલ છીબુભાઈ પટેલ (ઉ.વ-40) ઉપર ત્રણ જેટલા ઈસમોએ પ્રાણ ઘાટક હુમલો કરતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે હુમલો કરી ફરાર થયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી ચીખલીની કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા હત્‍યાના આરોપી વિશેષ હસમુખભાઈ કો.પટેલ (ઉ.વ-24) (રહે.ખૂંધ પોકડાં તા.ચીખલી), જીગ્નેશ જીવણભાઈ પરમાર (ઉ.વ-19) તથા રાહુલ પાચાભાઈ રબારી (ઉ.વ-21) (રહે.ખુડવેલ ચોકડી તા.ચીખલી) એમ ત્રણેય આરોપીના 15-મે સુધીનારિમાન્‍ડ મંજુર કર્યા હતા. જ્‍યારે સોમવારના રોજ રિમાન્‍ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને સબજેલ ખાતે મોકલી દેવાયા હતા.
જોકે 12 દિવસના રિમાન્‍ડ દરમ્‍યાન પોલીસે માત્ર હત્‍યામાં વપરાયેલ લોખંડનો પાઈપ અને સળીયો કબ્‍જે કર્યો હતો. જ્‍યારે અન્‍ય કોઈ વ્‍યક્‍તિની સંડોળવણી હોવાનું બહાર આવ્‍યું ન હતું.

Related posts

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલને ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ફાઉન્‍ડેશન તરફથી પહેલી સવારી માટે મળેલી 2 એમ્‍બ્‍યુલન્‍સની ભેટ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વન વિભાગ દ્વારા રેસ્‍ક્‍યૂ કરાઈ તે પૂર્વે જ ઢળી પડતા દીપડીનું મોત

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા ઓપન ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment