Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વીવીઆઈપી વિઝીટના ઉપલક્ષમાં દમણ જિલ્લામાં સોમવારની સાંજે 6 વાગ્‍યાથી બુધવારના સવારે 6 વાગ્‍યા સુધી ટ્રક સહિતના ભારે વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ

દમણના સબ ડિવિઝન મેજીસ્‍ટ્રેટ પ્રિયાંશુ સિંઘે જારી કરેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: દમણ જિલ્લામાં આગામી તારીખ 2પમી એપ્રિલના મંગળવારે વીવીઆઈપી વિઝીટને ધ્‍યાનમાં રાખી સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ શ્રી પ્રિયાંશુ સિંઘે ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973ની કલમ 144 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરી 24મી એપ્રિલના સાંજે 6 વાગ્‍યાથી 26મી એપ્રિલના સવારે 6 વાગ્‍યા સુધી ટ્રક સહિતના ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે. દમણ જિલ્લાના ઉદ્યોગોમાં ટ્રાન્‍સપોર્ટ સેવા પુરી પાડતા ટ્રાન્‍સપોર્ટરોએ ટ્રક અને ભારે વાહનોની અવર જવર ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધની નોંધ લેવા પણ જણાવાયું છે. આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્‍યક્‍તિ આઈપીસીની 188 કલમ અંતર્ગત સજાને પાત્ર ગણાશે.

Related posts

પાંચ વર્ષે પારડીથી અપહરણ થયેલ સગીરાને વેસ્‍ટ બંગાળથી શોધી લાવતી પારડી પોલીસ

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

ચીખલીના સમરોલીના વ્‍યાક્‍તિ પાસે વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરનાર ખૂંધના શખ્‍સ સામે પોલીસે ગુનો નોંધ્‍યો

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્‍વરિત ઉકેલાયો

vartmanpravah

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

Leave a Comment