October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

સવારે 7 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન કાપ રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં આગામી તા.19-05-2023ને શુક્રવારના રોજ સવારે 7 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન વીજ પુરવઠો બંધ રહેનાર છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના જણાવ્‍યા અનુસાર 66 કે.વી. આરતી, માઈક્રોઈન્‍ક તથા 11 કે.વી. હિન્‍દુસ્‍તાન ઈન્‍ક-1, ગાયત્રી શક્‍તિ, વી.કો. પરમશીવા, ડયુફર ગ્રોફેડ, રોયલ પ્રોસેસ, ગુજરાત ઈલેક્‍ટ્રોમેગ, ધનલક્ષ્મી, જે.કે.ટી., જે.બી.એફ., એસ.કાંત, શાહ પેપરમીલ, સરના કેમિકલ, હેરંબા વાયટલ લેબ અને એચ.આઈ.એલ. ફીડર થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં અગત્‍યનું સમારકામ હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે તેમજ કામકાજ પુરુ થયા બાદ કોઈપણ સુચના આપ્‍યા સિવાય વિદ્યુત પુરવઠો ચાલુ કરવામાં આવશે. ડી.જી.વી.સી.એલ.એ અખબારી યાદી દ્વારા જણાવેલ છે.

Related posts

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્‍સવમાં યોજેલ રંગોળી સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીની વિજેતા

vartmanpravah

દમણ પોલીસે સ્‍પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો કરેલો પર્દાફાશઃ એક આરોપીની ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકામાં એક સાથે 3 વ્‍યક્‍તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

vartmanpravah

Leave a Comment