January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતજાહેરખબરદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

વાપી, વલસાડ, પારડી, કપરાડાના વિવિધ રસ્‍તા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી દરખાસ્‍ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લાના વિવિધ પુલ રસ્‍તા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 55 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
જિલ્લાની વિવિધ રોડ પુલ માટે કરાયેલ નાણાકીય ફાળવણી અંતર્ગત કૈલાસ રોડ પાસેથી પસાર થતી ઔરંગા નદી પરનો ફોરલાઈન પુલ માટે 30.50 કરોડ, કપરાડા ચીભડકચ્‍છ રોડ, પારડી, પરીયા, અંબાચ રોડ કામ માટે 8.68 કરોડ, ઉમરસાડી ટાઉનથી ઉમરસાડી સ્‍ટેશન રોડ, 1.25 કરોડ, વાપી તાલુકામાં સલવાવ મૂળગામ અંબાચ રોડ માટે રૂા.12 કરોડ, વલસાડ, અટાર, પારનેરા, ખોખરા ફળિયા રોડ સિવિલ રોડ માટે 3 કરોડના ખર્ચ નવા કામની દરખાસ્‍ત ધારાસભ્‍ય ભરત પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રપટેલને દરખાસ્‍ત રજૂ કરી દીધી છે.

Related posts

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

નાના વાઘછીપામાં દોઢ વર્ષની માસુમ બાળકી પાણી ભરેલ ડોલમાં ઊંધી પડતા કરુણ મોત

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલને જન્‍મ દિનની શુભેચ્‍છા આપવા કાર્યકરોની લાગેલી લાંબી હરોળ

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આજે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

Leave a Comment