68મી નેશનલ સ્કૂલ ગેમ્સ (અંડર 17) ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2024-25 યજમાન કેન્દ્ર શાસિત પ્રદેશની છોકરાઓની ટીમે ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચોમાં ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ
યજમાન ટીમ હવે ક્વાર્ટર ફાઇનલમાં તેલંગાણા સામે રમશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ...