Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરવડ સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમની ધો.10નું 98.04 ટકા પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવામાંઆવી હતી. બોર્ડની ધોરણ-10ની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું હતું. જેમાં વાપી કરવડ ખાતે આવેલ સેન્‍ટ જોસેફ ઈંગ્‍લિશ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાંથી કુલે પ1 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી પ0 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં શાળાનું પરિણામ 98.04 ટકા આવ્‍યું છે. જેમાં (1) ચૌધરી ફરીદ અહેમદ અદીલ અહેમદ 505/600 કુલ ગુણ મેળવ્‍યા, ટકા 84.17, પર્સેન્‍ટાઈલ રેન્‍કઃ 96.1 (2) ખટીક પલક પ્રકાશચંદ્ર 498/600 કુલ ગુણ મેળવ્‍યા, ટકા 83, પર્સેન્‍ટાઈલ રેન્‍કઃ 95.3 (3) પાશા બુશારા ફાતિમા નફીસ અહેમદ 497/600 કુલ ગુણ મેળવ્‍યા, ટકા 82.83, પર્સેન્‍ટાઈલ રેન્‍કઃ 95.2 ઉત્તીર્ણ થયેલ છે. પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આ પરિણામ હાંસલ કરવા માટે પ્રયાસ કરવા બદલ આચાર્ય અને શાળા સંચાલકોએ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

સેલવાસ જિલ્‍લા કોર્ટે પોકસો એક્‍ટના કેસમાં આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની કેદ અને રૂા.બે હજાર રોકડના દંડની ફટકારેલી સજા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

Leave a Comment