December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશમાંથી પસાર થતા નેશનલ હાઈવેની વિવિધ સમસ્‍યાના અંતની બંધાયેલી આશા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે આજે રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી શ્રી નિતિન ગડકરીની મુલાકાત કરી દાનહ અને દમણ-દીવમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 848-એ, 848-બી અને 251ની બાબતમાં ગહન ચર્ચા-વિચારણાં કરી હતી અને તેમાં રહેલી કેટલીક ત્રૂટિઓ ઉપર પણ મંત્રીશ્રીનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું.

Related posts

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

vartmanpravah

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah

Leave a Comment