December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: શ્રીમતી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત દ્વારા નિર્માણ પામેલ સરસ્‍વતી ધામ પરમ ભક્‍ત શ્રી કેશભાઈ ગોટીજીનો 309 સરસ્‍વતી ધામનો સંકલ્‍પ છે. જેમાં વલસાડના સુખેજ ગામે માતુશ્રી પદમાબેન ચંદ્રકાંતભાઈ જવેરી એવમ જીતુભાઈ સહયોગથી 170 મું ભવનનું લોકાર્પણ કરતા પરમ પૂજ્‍ય ગુરુવર્ય શાષાી સ્‍વામી કપિલજીવન દાસજી સલવાવને આદિવાસી સમાજ સેવાના કારણે પથદર્શક એવોર્ડથી સન્‍માન કરતા શ્રી કેશુભાઈ ગોટી અને એમની કર્મયોગી ટીમ પરમ પૂજ્‍ય પી.પીસ્‍વામી ડાંગ હરિવલ્લભ સ્‍વામી ધરમપૂર રામ સ્‍વામી સલવાવ તથા અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

‘વેલસ્‍પન ફાઉન્‍ડેશને’ વલસાડ જિલ્લાના 20થી વધુ ગામડાંઓની આજીવિકા મજબૂત કરવા માટે હાથ ધરેલો પ્રોજેક્‍ટ

vartmanpravah

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

Leave a Comment