September 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ એક્‍સાઈઝ વિભાગે લુહારીથી 174 બોક્ષ દારૂનો જથ્‍થો ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી એક્‍સાઇઝ વિભાગના અધિકારીને મળેલ બાતમીના આધારે લુહારી ગામેથી પીકઅપ ટેમ્‍પોમાં દારૂનો જથ્‍થો ભરીને જઈ રહેલ સંજુ કુરાડા (રહેવાસી લુહારી) જેને અટકાવી તપાસ કરતા ટેમ્‍પોમાં 174 બોક્ષ દારૂ અને બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેની અંદાજીત કિંમત 94 હજાર રૂપિયા અને ટેમ્‍પોની અંદાજીત કિંમત બે લાખ મળી કુલ રૂા.2.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પીકઅપ ટેમ્‍પો ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી સંજુ કુરાડા આ જથ્‍થો નરોલી ગામેથી ભરી લુહારી ગામ થઈ મહારાષ્ટ્રના તલાસરી તરફ જઈ રહ્યો હતો.

Related posts

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નાની દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ચગાવાતા પતંગોથી પ્રાણઘાતક અકસ્‍માતો સર્જાવાની ભીતિ

vartmanpravah

માંડા ખાતે ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્‍ય અને જન્‍મભૂમિ પ્રત્‍યે નિઃસ્‍વાર્થ સેવા આપનારા સ્‍વ.સતુભાઈ ઠાકરીયાના સ્‍મર્ણાર્થે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટે જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

vartmanpravah

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

Leave a Comment