Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: અગામી 15 ઓગસ્‍ટ આઝાદ દિનની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લાની કોલેજ સ્‍કૂલમાં મેરી માટી મેરા અભિમાન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વાપી કેબીએસ કોલેજ પરિવાર દ્વારા મેરી માટી મેરા અભિમાન કાર્યકમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાથે સાથે વૃક્ષારોપણ પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું.
કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ પરિવાર દ્વારા મેરી માટી મેરા અભિમાન કાર્યક્રમની ઉજવણી ઉસ્‍તાહ પૂર્વક કરવામાં આવી હતી. એન.એસ. એકાઈમાં આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી કરાઈ હતી. ચણોદ કોળી મંદિર પરિસર અને આરતી ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાંઆવ્‍યું હતું. જેમાં પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ જોડાયાં હતા.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

vartmanpravah

વાપીમાં તહેવારો અંતર્ગત પોલીસે બેંક, આંગડીયા, વેપારી એસો. જ્‍વેલર્સના કર્મચારીઓ સાથે મિટિંગ યોજી

vartmanpravah

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં વૃદ્ધ દંપતિના ઘરમાં પાંચ જેટલા લૂંટારૂઓ ત્રાટકી ચપ્‍પુની અણીએ સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર

vartmanpravah

Leave a Comment