September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી નજીક છીરી ગામે આવેલ એમ.ડી. વિદ્યાલયમાં સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ધ્‍વજવંદન અને રાષ્‍ટ્રગીતથી કરવામાં આવી હતી. સ્‍વતંત્રતા દિવસ નિમિત્તે બાળકોએ પણ ડાન્‍સ કર્યો હતો અને ડાન્‍સ કરનાર બાળકોને રૂા.2100/- રોકડ ઈનામ આપવામાં આવ્‍યું હતું. ચોકલેટ અને મીઠાઈઓનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું, જે ઈનામો પ્રમુખ લાયન જ્‍યોતિ શર્મા, લાયન મીનલ ભાનુશાલી, લાયન રેખા જી, લાયન લક્ષ્મી જી દ્વારા સ્‍પોન્‍સર કરવામાં આવ્‍યાં હતા. લાયન્‍સ ક્‍લબ વાપી ઓરાના ગાઈડિંગ લાયન સરિતાતિવારીના પ્રયત્‍નોથી અમલમાં આવેલ આ લાયન્‍સ ક્‍લબમાં મહિલાઓ એકઠી મળી દર વર્ષે સતત સામાજીક પ્રવૃત્તિઓ કરતી રહેતી હોય છે.

Related posts

દાનહઃ ગલોન્‍ડામાં કેમીકલ ભરેલું ટેન્‍કર ઝાડ સાથે અથડાતા કેમિકલ ખેતરમાં વહી જતાં પાકને થયેલું ભારે નુકસાન

vartmanpravah

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

37 ટેકવાન્‍ડો નેશનલ ચેમ્‍પિયનશિપમાં દીવના બાળકોએ 17 મેડલ પ્રાપ્ત કર્યા

vartmanpravah

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

દમણ પોલીસે વિખુટી પડેલી ચાર વર્ષની બાળકીનો પોતાના પરિવાર સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

Leave a Comment