September 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: આજરોજ છરવાડા અંડરપાસ ઉપર લોકોને અડચણ ન થાય અને ટ્રાફીક સમસ્‍યાના હલ માટે અને તેના ઉકેલ માટે સ્‍થળ ઉપર નિરિક્ષણ કરીને સમાધાન લાવવા માટે માનનીય કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુચન કર્યુ હતું. તેમાં વીઆઈએ પૂર્વ પ્ર્રમુખ યોગેશભાઈ કાબરીયા, વીઆઈએ એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મીલનભાઈ દેસાઈ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ, ડી.વાય.એસપી શ્રી દવેસાહેબ, પી.આઈ જીઆઈડીસી ભરવાડ સાહેબ હાજર રહીને સ્‍થળ ઉપર નિરિક્ષણ કરીને સૂચન કરી સમસ્‍યાનો ઝડપી ઉકેલ લાવવા માટે કહ્યું હતું.

Related posts

સેલવાસમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસની કરાયેલી ઉજવણી : ‘નદી સ્‍વચ્‍છતા’ અભિયાન અંતર્ગત પીપરીયા પુલ નજીક ખાડીમાં મોટાપાયે સાફ-સફાઈ કરી ફેલાવેલો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક નજીકના આયશા એપાર્ટમેન્‍ટના વીજમીટરમાં જોરદાર ધડાકા બાદ લાગેલી આગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરગામ પીએચસી સહિત તેમના હસ્‍તકના તમામ 7 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

Leave a Comment