October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15: દીવ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ઈન સર્વિસ ટીચર ટ્રેનિંગ નિપુણ ભારત અંતર્ગત રમતા રમતા શિખો અભિયાન ટ્રેનિંગનું આયોજન તારીખ 11 સપ્‍ટેમ્‍બરથી 14 સપ્‍ટેમ્‍બર સુધી થયું. જેમાં શિક્ષકોને વિદ્યાર્થીઓને રમતા રમતા અભ્‍યાસ કઈ રીતે કરવું જેવી અનેક પદ્ધતિઓ શિખડાવવામાં આવી હતી, સાથે શિક્ષકોએ બાળકો પ્રત્‍યે પ્રેમાળ વર્તન અને પ્રોત્‍સાહન આપવું જેથી બાળકોમાં અભ્‍યાસ કરવાની જીગ્નાશા વધે, આ ચાર દિવસીય તાલીમના સમાપનમાં વિરેન્‍દ્ર વૈશ્‍ય, અરવિંદસોલંકી, દિવ્‍યેશભાઈ, માનસિંગ બામણીયા વગેરે ઉપસ્‍થિત રહી તેમના હસ્‍તે તાલીમાર્થી શિક્ષકગણને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતાં. સાથે શિક્ષણ કીટ પણ અપાઈ હતી.

Related posts

બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્‍યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવનું ભક્‍તિભાવ સાથે વિસર્જન

vartmanpravah

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

vartmanpravah

ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરો પર તંત્રનો છૂપો આશીર્વાદ !

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

Leave a Comment