October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવમાં ગણેશ ઉત્‍સવનું ખાસમહત્‍વ રહેલુ દીવ ખાતે લોકો ઘરે ઘરે ગણપતિ બાપ્‍પાની શ્રદ્ધાપૂર્વક સ્‍થાપના કરે છે, અને અગિયાર દિવસ દરમિયાન બાપ્‍પાની હર્ષ ઉલ્લાસ સાથે ભક્‍તિ કરે છે, લોકો પોતાના ઘરે માનતા પ્રમાણે સ્‍થાપના કરી વિસર્જન કરે છે, આજે તેમની સ્‍થાપના દરમિયાન તેમના સ્‍વાગતમાં ફટાકડા ફોડી, તેમના આગમનને લઈ ઘર તથા પંડાલો વગેરેને આકર્ષક સજાવટ કરવામાં આવે છે. આ રીતે આજે દીવ પોલીસ સ્‍ટેશન સહિત વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પાની સ્‍થાપના થઈ હતી.

Related posts

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ રોજગાર કચેરી દ્વારા પારડી કોલેજમાં ભરતી મેળો યોજાયોઃ 412 ઉમેદવારોની પસંદગી કરાઈ

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વાપી સી-ટાઈપ પોલીસ ક્‍વાટર્સમાં રહેતા કોન્‍સ્‍ટેબલએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી : પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ભારતીય જનતા પાર્ટીએ તેના 44મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણીઃ ઠેર ઠેર ભાજપના ઝંડાનું કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

Leave a Comment