June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલના ખુટલી ગામ સ્‍થિત ટાઈમ ટેક્‍નોપ્‍લાસ્‍ટ લિ. કંપનીના કર્મચારીઓની પગાર અને એરીયર્સ સંદર્ભે કલેક્‍ટરને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના ખાનવેલ નજીકના ખુટલી-દૂધની રોડ પર આવેલ ટાઈમ ટેક્‍નોપ્‍લાસ્‍ટ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ વિવિધ પ્રશ્નો અંગે લેબર ઓફિસર અને કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે. જેમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવા તેમજ કંપની દ્વારા તેઓને એરિયસ આપવામા આવતુ નથી, અને કંપની સંચાલકો દ્વારા નવા એગ્રીમેન્‍ટ પણ કરાતા નથી. જેવા વિવિધ પ્રશ્નો બાબતે યોગ્‍ય ઉકેલ લાવવામાં આવે એવી માંગ સાથે કલેક્‍ટરશ્રીને કર્મચારીઓએ લેખિત રજૂઆત કરી છે. કલેક્‍ટરશ્રીએ એક અઠવાડિયાની અંદર કંપની સંચાલકો સાથે ચર્ચા-વિમર્શ કર્યા બાદ કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આશ્વાસન આપ્‍યું હતું.

Related posts

દમણના પાર્થ જોષીએ ગોવામાં રમાયેલી સ્‍ટેટ બેડમિન્‍ટન રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં ડબલ્‍સમાં જીતેલો સિલ્‍વર મેડલ

vartmanpravah

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનમાં પર્યાવરણની જાળવણી કરવા 300 છોડનું વિતરણ કરાયું

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.15 જાન્‍યુ.ના રોજ ધરમપુરના બિલપુડી ખાતે લાભાર્થીઓ સાથે વીડિયોકોન્‍ફરન્‍સના માધ્‍યમથી સંવાદ કરશે

vartmanpravah

Leave a Comment