December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

તા.01.01.2024 થી અમલમાં આવનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની લોકસભા મતદાર યાદીમાં કોઈ વાંધા-ફરિયાદ માટે 5 ડિસેમ્‍બરે મોટી દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે શ્રી નિખિલ દેસાઈ (આઈ.એ.એસ.)ને ઈલેક્‍ટોરલ રોલ ઓબ્‍ઝર્વર તરીકે નિમવામાં આવ્‍યા છે. તેઓ ઈલેક્‍ટોરલ રોલની 01.01.2024ની તારીખથી અમલમાં આવનાર સમરી રિવિઝન ઈલેક્‍ટોરલ રોલના ઓબ્‍ઝર્વર તરીકે સેવા આપશે.
ઈલેક્‍ટોરલના સંદર્ભમાં સાંસદશ્રી કે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જો કોઈ વાંધો કે ફરિયાદ હોય તેને સાંભળવા માટે સવારે 11:00 વાગ્‍યે અને આમજનતાને સાંજે 4:00 વાગ્‍યે કલેક્‍ટરાલય મોટી દમણના કોન્‍ફરન્‍સ હોલમાં એક બેઠકનુંઆયોજન કરવામાં આવ્‍યું હોવાની અખબારી યાદી કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સૌરભ મિશ્રાએ આપી હતી.

Related posts

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

દમણની સબ જેલમાં રક્ષાબંધન પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

vartmanpravah

સંઘપ્રદેશમાં આજે દારૂબંધી નથીઃ રાબેતા મુજબ દારુ-બિયર મળશે

vartmanpravah

આજે વાપીમાં જગત જનની માઁ ઉમિયાના દિવ્‍ય રથની પધરામણી થશે

vartmanpravah

Leave a Comment