October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં વિધાનસભામાં મળેલા વિજયની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: આજરોજ મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન, અને છત્તીસગઢ, એમ ત્રણ રાજ્‍યની વિધાનસભામાંમળેલા ભવ્‍ય વિજયની ઊજવણી ભાગ રુપે જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પારડી શહેર/તાલુકા ભાજપ દ્વારા સાંજે પાંચ કલાકે કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, સહિત તાલુકા અને શહેર ભાજપનાં કાર્યકરોએ ઊપસ્‍થિત રહી ઢોલ, નગારા સાથે ફટાકડા ફોડી મીઠાઇ ખવડાવી ભવ્‍ય ઊજવણી કરવામાં આવી હતી.

Related posts

વાંસદાના ખુડવેલમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

ગુજરાત રાજ્‍યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વલસાડ જિલ્લાની મુલાકાતે

vartmanpravah

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

vartmanpravah

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment