September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભાજપની ત્રણ રાજ્‍યમાં પ્રચંડ જીતને વંકાલ ગામે કિસાન મોરચા દ્વારા ફટાકડા ફોડી વધાવવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03: મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્‍યોમાંભાજપની પ્રચંડ જીતને ભાજપના કિસાન મોરચાના પ્રદેશ મંત્રી આશિષભાઈ દેસાઈ, જિલ્લાના પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ, ઉપ પ્રમુખ આશિષભાઈ પણંજ સહિતનાઓએ વધાવી લઈ તમામ કાર્યકરોને શુભેચ્‍છા પાઠવી હતી. જિલ્લા કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્‍ચાર્જ દીપકભાઈ સોલંકી દ્વારા વંકાલ વજીફા ફળિયા ખાતે ફટાકડા ફોડી ત્રણ રાજ્‍યોમાં ભાજપની ભવ્‍ય જીતને કિસાન મોરચા દ્વારા ખુશી વ્‍યક્‍ત કરી હતી.

Related posts

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

vartmanpravah

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

vartmanpravah

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

Leave a Comment