July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની વિદ્યાર્થીની દ્વિતિય ક્રમે વિજેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર માર્ગદર્શિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ આયોજિત નિપુણ ભારત અંતર્ગત ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ભરૂચ મુકામે તા.05-01-2024ના રોજ યોજાયેલ તેમાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની પુત્રી છે. જે વિદ્યાર્થીની ઝોન કક્ષાએ દ્વિતીય ક્રમે વિજેતા થઈ છે. વિદ્યાર્થીનીના માર્ગદર્શન શિક્ષકો તેમજ શાળાના આચાર્યા શ્રીમતી મીનાબેન એસ. આહિરે, શાળા પરિવાર, એસએમસી સભ્‍યો તથા નિવૃત્ત કર્મચારી સેવા મંડળના વાપી તાલુકાના પ્રમુખ હેમંતભાઈ દેસાઈએ બાળકીને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

ડુંગરીમાં જમીનના હિસ્‍સાની અદાવતમાં કપડા સુકવવાની દોરી તોડી દેરાણીએ જેઠાણી અને ભત્રીજીને માર માર્યો

vartmanpravah

…તો ગ્રામ પંચાયતના સરપંચો જ હોળીના નારિયેળ બનશે

vartmanpravah

વાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક ગેસ પાઈપલાઈનમાં લીકેજ

vartmanpravah

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

Leave a Comment