Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાયો

જગતનાતાત માથે વરસાદ આફતનો વરસાદ બન્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: હવામાન ખાતાએ આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત બે મોસમી વરસાદ વરસી શકે છે તે આગાહી સાચી ઠરી છે. આજે મંગળવારે વલસાડ જિલ્લાના ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં સાંજના વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો હતો.
વેસ્‍ટર્ન ડિસ્‍ટબર્સ વધતા કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી શકે તેવી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં સાંજના હલકો-ભારે મિશ્રિત વરસાદ અનેક વિસ્‍તારોમાં વરસ્‍યો હતો. આ કમોસમી વરસાદ જગતના તાત ખેડૂતો ઉપર આફત બની વરસ્‍યો છે. ભર શિયાળામાં ચોમાસાનો વરસાદીયો માહોલ છવાતા ખેડૂતો ચિંતાતુર બન્‍યા છે. આંબા ઉપરનો મહોર તથા શાકભાજીના પાકો ડાંગર વિગેરેને આ કમોસમી વરસાદ ભારે નુકશાન સર્જી શકે છે. ચાલુ વર્ષે ભાગ્‍યે જ એવો કોઈ મહિના વરસાદ વગર વિત્‍યો હશે તેથી સીધી અસર ખેતીવાડી પર પડી રહી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ. અધિકારીઓના પ્રભારમાં વ્‍યાપક ફેરબદલઃ નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતનું વધેલું કદ

vartmanpravah

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

સામરવરણી ગાર્ડન સીટી સોસાયટીની સામે બસ ચાલકે બસમા જ ગળે ફાંસો લગાવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહોત્‍સવમાં ઝળક્‍યા

vartmanpravah

વાપી વિસ્‍તારના આંગડિયા, જવેલર્સ, બેન્‍કિંગ સંચાલકો સાથે જિલ્લા પોલીસે મીટીંગ યોજી

vartmanpravah

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment