October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચાલવા નીકળેલ પરિયાનો યુવક ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પારડી તાલુકાના પરિયા ગામે દેસાઈવાડ ખાતે રહેતો 27 વર્ષીય વિજયભાઈ દિલિપભાઈ હળપતિ જે ગત તા.5 જાન્‍યુઆરીના સાતેક વાગ્‍યે સાંજે ગામના રોડ પર ચાલવા જાવ છું કહી ઘરેથી નીકળ્‍યો હતો જે બાદ તે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્‍યા હતા અને ફળિયામાં તેમજ આજુ બાજુ વિસ્‍તારમાં શોધખોળ હાથ ધરી હતી જેની કશે પણ ભાળ ન મળતા વિજયના મોટાભાઈ સતિષભાઈએ પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબત જણાવી તેનો ભાઈ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે જે આધારે પારડી પોલીસે વિજયની શોધખોળ હાથ ધરી છે. અને જો વિજય વિશે કોઈને કશી માહિતી હોય કે પછી નજરે ચઢે તો પારડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Related posts

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના રાષ્‍ટ્રપતિ નરોલી ગામમાં પોતાના પગલાં પાડશે

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી

vartmanpravah

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment